Search Results
પાલક નો પોષ્ટિક સ્વાદિષ્ટ ગરમા-ગરમ ક્રિસ્પી નાસ્તો.ડિનર માટે પણ ઉત્તમ.ખાવ અને ખવડાવો.
કાચા બટાકા,ડુંગરી ની નવી જ રેસીપી જે ડિનર મા અને સવારે ગરમ નાસ્તા તરીકે પણ ચાલે. પોષ્ટિકતા થી ભરપૂર
સવાર ની ઉતાવળ માં ગરમ નાસ્તો અને ટિફિન બંને તૈયાર કરતા હોવ તો આ ખાસ જોવા જેવું timetable
દિવાળી મા જો ઝાઝુ ના બનાવવું હોય તો આ રેસિપી ઉત્તમ છે.
સાંજની રસોઇ માં શું બનાવું એવું થાય તો માત્ર દશ જ મિનિટ માં બની જશે||દૂધી ખાવાનો સેલો અને સચોટ રસ્તો
દિવાળી માં તળેલા નાસ્તા બહુ ખાધા હવે ખાઈએ કઈક હેલ્થી અને સ્વાદિષ્ટ
શિયાળા માં ખાસ બનતી આ આઇટમ તમે ચૂપકે થી બધા ને ખવડાવી ને તંદુરસ્તી ની સીડી ચડાવી શકો છો એજ તો કરામત
દિવાળીમાં ચોળાફળીને ભૂલાવી દે એવી આ વેરાયટી ચોક્કસ બનાવજો મોઢુ ચોખ્ખુ કરી દેશે
વગર બ્રેડ ની પણ સેન્ડવિચ બને. એક દમ પોષ્ટિક અને ડિનર માટે શ્રેષ્ઠ.
મેંદો ઓછો કરશો તો જ તો બાળકો ને મેદસ્વિતા અને આળશ થી બચાવશો.એમનેમ એમનેમ પણ ખવાઈ જશે એટલી ક્રિસ્પી
દિવાળી દરમ્યાન સ્વીટ અને તળેલા નાસ્તા ખાઈને વજન ચોક્કસ વધે|વેટલોસ રેસીપી હેલ્થી અને માત્ર દસ જ મિનિટ
ઓછા મસાલામાં અને ઓછા સમયમાં બનાવો સ્વાદિષ્ટ અને ગ્લુટેન ફ્રી રેસીપી...